BSNL 5G Launch: BSNL 5G સિમ કાર્ડ લોન્ચ કર્યું, માત્ર ₹10માં ખરીદો, બધું જ ફ્રી

BSNL 5G Launch: ભારતીય ટેલિકોમ બજારમાં BSNL ફરી એકવાર ધમાકેદાર વાપસી કરી રહ્યું છે. વધતા રિચાર્જ પ્લાનના ભાવ વચ્ચે સરકાર BSNLને ફરી સક્રિય કરી રહી છે અને ગ્રાહકોને મફત ઇન્ટરનેટ સુવિધા આપવાની તૈયારીમાં છે. જો તમે પણ મોંઘા રિચાર્જથી પરેશાન છો, તો આ લેખ તમારા માટે છે.

BSNLના સસ્તા રિચાર્જ પ્લાન

હાલમાં BSNLનો સૌથી સસ્તો 4G રિચાર્જ પ્લાન ₹70નો છે, જેમાં દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને 3G સ્પીડ મળે છે.

  • 70 દિવસનો સૌથી સસ્તો પ્લાન: આ પ્લાનની કિંમત ₹197 છે, જેમાં 70 દિવસની વેલિડિટી, દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ મળે છે. જોકે, હાલમાં તેમાં માત્ર 3G સ્પીડ મળતી હોવાથી ગ્રાહકો તેને ખરીદવામાં ખચકાટ અનુભવે છે.

BSNL 5G Launch: ભારતનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન

Jio, Airtel અને Vi જેવી કંપનીઓની સરખામણીમાં BSNLના રિચાર્જ પ્લાન સૌથી સસ્તા છે. સરકારી માલિકીની આ કંપની થોડા સમયથી નુકસાનમાં ચાલી રહી હતી, પરંતુ હવે તે ફરી ધૂમ મચાવવા તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, BSNL જલ્દી જ 4G ઇન્ટરનેટ સેવા શરૂ કરશે. જો તમે હમણાં BSNL સિમ ખરીદશો, તો આવનારા સમયમાં તમને સૌથી સસ્તા રિચાર્જ પ્લાનનો લાભ મળશે.

ફ્રીમાં મેળવો BSNL સિમ કાર્ડ

BSNL દ્વારા મફતમાં સિમ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. જો તમે BSNL સિમ લેવા માંગતા હો, તો આ તમારા માટે સુવર્ણ તક છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા મુજબ, BSNL જલ્દી જ 5G સિમ કાર્ડ લોન્ચ કરશે, જેના લોન્ચ થતાં જ ગ્રાહકોમાં તેને ખરીદવાની હોડ લાગી જશે. હાલમાં અન્ય કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા હોવાથી BSNLના આ પગલાથી ગ્રાહકોને મોટી રાહત મળશે.

Read More: Gold Rates: સોના-ચાંદીના ભાવમાં જોરદાર વધારો, જાણો આજના ભાવ

Leave a comment