Gold rate in Gujarat: આજે સોનાના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આજે જ રક્ષાબંધન જેવા તહેવારોની ખરીદી કરી આવો. આજે સોનુ સસ્તું થયું છે તો તેનો ભરપૂર લાભ ઉઠાવી લ્યો. તો ચાલો જલ્દીથી ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં સોનાનો ભાવ ફટાફટ જાણી લઈએ અને ખરીદી માટે તૈયાર થઈ જઈએ.
અમદાવાદમાં સોનાનો ભાવ | Gold rate in Ahmedabad
અમદાવાદમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹ 69,320 છે, મતલબ કાલ કરતા આજે ₹440 સોનુ સસ્તું થયું છે આ ઉપરાંત 22 કેરેટની વાત કરીએ તો આજે ₹ 63,550 ભાવ ચાલે છે એટલે કે 22 કેરેટ સોનાના ભાવમાં કાલ કરતા ₹400ની ઘટ જોવા મળી છે. આ ઉપરાંત 10 ગ્રામ 18 કેરેટ સોનાનો ભાવ ₹ 52,000 ચાલી રહ્યો છે જે કાલ કરતા ₹320 ઓછો છે.
વડોદરામાં સોનાનો ભાવ | Gold rate in Gujarat
વડોદરામાં પણ અમદાવાદની જેમ જ આજે સોનાના ભાવ ચાલી રહ્યા છે. વડોદરામાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹ 69,320 છે, એટલે કે કાલ કરતા આજે ₹440 સોનુ સસ્તું થયું છે આ ઉપરાંત 22 કેરેટના સોના માટે આજે ₹ 63,550 ભાવ છે એટલે કે 22 કેરેટ સોનાના ભાવમાં કાલ કરતા ₹400ની ઘટ જોવા મળી છે. આ ઉપરાંત 10 ગ્રામ 18 કેરેટ સોનાનો ભાવ ₹ 52,000 ચાલી રહ્યો છે જે કાલ કરતા ₹320 ઓછો છે.
સુરત માટે આજનો સોનનો ભાવ | Gold rate in Surat
સૌપ્રથમ 10 ગ્રામ માટે 22 કેરેટ ની શુદ્ધતા વાળા સોનાના ભાવની વાત કરીએ તો આજે ₹ 63,550 ના ભાવમાં સોનું મળી રહ્યું છે જે કાલ કરતા 400 રૂપિયા સસ્તુ છે. અને 10 ગ્રામ 24 કેરેટ ની શુદ્ધતા સોનાનો ભાવ આજે ₹ 69,320 ચાલી રહ્યો છે અને 18 કેરેટ સોનાનો આજનો ભાવ ₹ 52,000 જોવા મળી રહ્યો છે.
આમ સમગ્ર ગુજરાતમાં સોનાના ભાવ આજે સરખા જ ચાલી રહ્યા છે અને આજે સોનાના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે તો આજે સોનાની ખરીદી માટે સુવર્ણ તક છે તો જો તમે સોનાની ખરીદી કરવાની તકની રાહ જોઈ રહ્યા હતા તો એ તક આજે જ છે.
ગુજરાતમાં આજે ચાંદીનો ભાવ
આજે ચાંદીના ભાવમાં પણ ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે આજે સમગ્ર ગુજરાતમાં એક કિલો ચાંદીની કિંમત રૂપિયા 82 હજાર ચાલી રહી છે કાલે આ જ ચાંદી ની કિંમત રૂપિયા 87,500 હતી એટલે કે આજે ચાંદીના ભાવમાં રૂપિયા 5,500 નો ઘટાડો જોવા મળ્યો છે.
Today gold rate in India
ભારતના મુખ્ય શહેરમાં સોનાનો ભાવ પણ જાણી લઈએ. દિલ્હીમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 69,890 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 64,040 રૂપિયા છે.
મુંબઈમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 69,900 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 64,890 રૂપિયા છે.
કોલકત્તામાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 69,700 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 64,890 રૂપિયા છે.
Read More: