Har Ghar Tiranga 2024 : હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારતના નાગરિકોને ₹2,000 આપવામાં આવી રહ્યા છે. તમને ખ્યાલ જ હશે કે 09/08/2024 થી 15/08/2024 સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલવાનું છે તો આ અભિયાન હેઠળ જો તમે ₹2,000 મેળવવા ઈચ્છતા હોય તો નીચેની પ્રોસેસ ફોલો કરો.
સર્ટિફિકેટ ડાઉનલોડ કરો | Har Ghar Tiranga 2024
હર ઘર તિરંગા માટેનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે તમારે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવા પડશે.
- સૌ પ્રથમ હર ઘર તિરંગા અભિયાન ની ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરો.
- અહી તમારે અપલોડ સેલ્ફી બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સામે નવું પેજ ખુલશે અહીં તમારે નીચે આપેલ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમને નામ, મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી પૂછવામાં આવશે.
- ત્યારબાદ રાજ્ય પસંદ કરવાનું ઓપ્શન આવશે જેમાં “ગુજરાત” સિલેક્ટ કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરવાની રહેશે.
- આ સેલ્ફી અપલોડ કરતા ની સાથે જ નીચે જનરેટ સર્ટિફિકેટ નામનું ઓપ્શન આપશે, તેના પર ક્લિક કરો
- હવે તમને તમારા નામ વાળું હર ઘર તિરંગા અભિયાન હેઠળ નું સર્ટિફિકેટ મળી જશે જેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો.
હવે તમને 2000 રૂપિયા કેવી રીતે મળશે તેના વિશેની માહિતી આગળ મેળવીએ.
કેવી રીતે બે હજાર રૂપિયા મળશે
- સૌપ્રથમ તમારે quizmygov.in વેબસાઈટ પર આવી જવાનું છે.
- અહીં તમે નીચે સ્ક્રોલ કરશો એટલે હર ઘર તિરંગા ની ક્વિઝ દેખાશે, અહીં તમારે “પ્લે” પર ક્લિક કરવાનું છે.
- અહીં તમારે “લોગીન ટુ પ્લે ક્વિઝ” પર કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની છે.
- રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમને હર ઘર તિરંગાની ક્વિઝ “સ્ટાર્ટ ક્વિઝ” નામનો ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરશો એટલે તમારી સામે દસ પ્રશ્નની ક્વિઝ આવી જશે.
- આ 10 પ્રશ્નના વધુમાં વધુ જવાબ સાચા પડે તેવો પ્રયત્ન કરવો.
આ રીતે દસ પ્રશ્નોના જવાબ આપશો એટલે તમને એક સર્ટીફીકેટ પણ આપવામાં આવશે આ સાથે સાથે આ ક્વિઝમાં ટોપ કરેલા સો લોકોને 2000-2000 રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે.
Read More: