PM Aadhar Card Loan Yojana 2024 : ઓછા વ્યાજદરે ₹2,00,000 ની લોન લેવી હોય તો આ સરકારી યોજના દ્વારા જ લોન લેવાઈ

PM Aadhar Card Loan Yojana 2024 : સરકારી યોજના દ્વારા લોન ઓછા વ્યાજ દરે જ મળતી હોય છે તેથી જો સરકારી તમને લોનની જરૂર છે તો સૌ પ્રથમ સરકારી યોજના દ્વારા લોન મળતી હોય તો તે યોજના દ્વારા જ લોન લેવી.

કારણ કે સરકારી યોજના દ્વારા લોન લેવાથી વ્યાજદર ઓછું ચૂકવવું પડતું હોય છે ઉપરાંત સો ટકા વિશ્વસનીય હોય છે. તો ચાલો પ્રધાન મંત્રી આધાર કાર્ડ લોન યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ.

PM Aadhar Card Loan Yojana 2024

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે મધ્યમ વર્ગના લોકોને નાણાકીય જરૂરિયાત માટે ઓછામાં ઓછાં વ્યાજ દરે લોન મળી રહે તેથી જો તેઓ પોતાનો વ્યવસાય કરવા ઈચ્છે છે તો લોન લેવામાં વધારે વ્યાજદરની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આ યોજના દ્વારા મળતી લોન ના ફાયદા

આ યોજના દ્વારા મળતી લોન પર સરકાર તમને સબસીડી પણ આપે છે. જો તમે ગ્રામ્ય વિસ્તારના રહેવાસી છો તો તમને 35% સબસીડી મળવા પાત્ર છે અને જો તમે શહેરી વિસ્તારના રહેવાસી છો તો તમને 25% સબસીડી મળવા પાત્ર થશે.

આ યોજના દ્વારા અલગ અલગ ત્રણ પ્રકારે લોન આપવામાં આવે છે, જેમ કે શિશુ યોજના, કિશોર યોજના અને તરુણ યોજના. ચાલો આ ત્રણેય પ્રકારને સમજીએ…

  • શિશુ યોજના : આ પ્રકારની યોજનામાં તમે ₹10,000 થી ₹50,000 સુધીની લોન મેળવી શકો છો.
  • કિશોર યોજના : આ પ્રકારની લોન યોજનામાં તમે ₹50,000 થી ₹1,00,000 સુધીની લોન મેળવી શકો છો.
  • તરુણ યોજના : આ યોજનામાં તમને ₹1,00,000 થી ₹2,00,000 રૂપિયાની લોન મળે છે.

આ યોજનાનો સૌથી મોટો ફાયદો તેનું વ્યાજ દર છે. આ યોજના દ્વારા તમને 7.3% થી 12% સુધીના વ્યાજ દરમાં લોન મળી રહે છે. અન્ય પ્રકારની સામાન્ય લોનમાં વ્યાજદર 12% થી તો શરૂ થતાં હોય છે તેથી જો તમારે ₹2,00,000ની લોન લેવી છે તો આ યોજના દ્વારા જ લોન લેવાઈ.

આ ઉપરાંત આ યોજના દ્વારા તમે કોઈ પણ બેંક માં અરજી કરી શકો છો.

લોન મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

PM Aadhar Card Loan Yojana 2024 દ્વારા લોન લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ, તમારો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, અરજદારનું પાનકાર્ડ, બેંક ખાતાની પાસબુક તેમજ આવકનો દાખલો અને રહેઠાણ ના પુરાવા માટે તમે રાશન કાર્ડ, લાઇસન્સ કે ચૂંટણી કાર્ડ વગેરે માંથી કોઈ એક રજૂ કરી શકો છો.

Read More :

લોન લેવા માટેની અરજી પ્રક્રિયા

PM Aadhar Card Loan Yojana 2024 દ્વારા તમે બે લાખ સુધીની લોન લેવા ઈચ્છો છો તો તમે જે પણ બેંક માં લોન માટે અરજી કરવા માગતા હોય તે બેંકની મુલાકાત લો અને ત્યાં જઈ કોઈ કર્મચારીને આ યોજનાની વાત કરશો એટલે તે કર્મચારી તમને આ યોજનાની માહિતી જણાવશે.

ત્યારબાદ તે કર્મચારી તમને આ યોજના દ્વારા મળતી લોન માટેનું અરજી ફોર્મ આપશે. આ અરજી ફોર્મમાં પૂછેલ દરેક વિગત ધ્યાન થી ભરી તેમજ જરૂરી તમામ દસ્તાવેજ જોડીને આ અરજી ફોર્મ બેંકના જે તે કર્મચારીને આપવાનું રહેશે.

ત્યારબાદ બેંક દ્વારા તમારી અરજી ની ખરાઈ કરવામાં આવશે અને જો તમે લોન મેળવવા માટે પાત્ર હશો તો તમને સરાતાથી લોન મળી જશે.

તો મિત્રો આવી રીતે તમે સરાતથી અરજી કરી બે લાખ સુધીની લોન મેળવી શકો છો. જો તમારા કોઈ મિત્રને ઓછા વ્યાજદરે લોનની જરૂર છે તો તમે તેને આ આર્ટિકલ જરૂર શેર કરજો જેથી તે ઓછા વ્યાજ દરે લોન મેળવી શકે, ધન્યવાદ.

Leave a comment