Skill India Training Certificate: ઘરે બેઠા સર્ટિફિકેટ સાથે સરકાર 8000 રૂપિયા પણ આપે છે, અહીંથી અરજી કરો

Skill India Training Certificate : 8000 રૂપિયા પણ મળશે અને સાથે સાથે સ્કીલ ઇન્ડિયા ટ્રેનિંગ સર્ટિફિકેટ પણ મળશે. આ સર્ટીફીકેટની મદદથી તમે સરળતાથી નોકરી મેળવી શકો છો. તો જો ઘરે બેઠા મફતમાં જ ટ્રેનિંગ મળતી હોય, સર્ટિફિકેટ મળતો હોય ઉપરાંત અને 8000 રૂપિયા માથા હોય તો લાભ લઈ જ લેવાઈ.

શું છે સ્કીલ ઇન્ડિયા ટ્રેનિંગ સર્ટિફિકેટ | Skill India Training Certificate

ભારત સરકાર દ્વારા સ્કીલ ઇન્ડિયા ટ્રેનિંગ માટે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે આ પોર્ટલ દ્વારા તાલીમ લેનાર તાલીમાર્થીઓને તેઓની પસંદગી મુજબ ઓફલાઈન તેમજ ઓનલાઈન બંને પ્રકારે તાલીમ આપવાની સુવિધા આપે છે.

આ ઉપરાંત તાલીમ સાથે સાથે સર્ટિફિકેટ અને સરકાર દ્વારા 8000 રૂપિયા ની સહાય પણ આપવામાં આવે છે. આમ ભારત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે કે ભારતમાં વધુમાં વધુ લોકો વકીલ ઇન્ડિયા ટ્રેનિંગ દ્વારા તાલીમ લઈ અને સરળતાથી નોકરી મેળવે.

Skill India Training Certificate ના લાભ

જો તમે સ્કીલ ઇન્ડિયા ટ્રેનિંગ દ્વારા ટ્રેનિંગ મેળવો છો અને આ માટેનું સર્ટિફિકેટ મેળવી લો છો તો તમને નીચે મુજબના ફાયદા મળે છે.

  • સ્કીલ ઇન્ડિયા ટ્રેનિંગ પોર્ટલમાં તમને ઓનલાઇન અને ઓફલાઈન બંને પ્રકારે ટ્રેનિંગની પસંદગી આપવામાં આવે છે.
  • આ યોજના દ્વારા સ્કીલ ઇન્ડિયા ટ્રેનિંગ માટેનું સર્ટિફિકેટ ઘરે બેઠા મેળવી શકો છો.
  • જો તમે ઓફલાઈન તાલીમ ની પસંદગી કરો છો તો તમને સરકાર દ્વારા 8000 રૂપિયા આપવામાં આવશે.
  • સ્કીલ ઇન્ડિયા ટ્રેનિંગ સર્ટિફિકેટ મેળવ્યા બાદ નોકરી મેળવવામાં સરળતા પડે છે.

સ્કીલ ઇન્ડિયા ટ્રેનિંગ માટે અરજી પ્રક્રિયા

જો તમે સ્કીલ ઇન્ડિયા ટ્રેનિંગ માટે અરજી કરવા ઈચ્છો છો તો સૌ પ્રથમ તમારે સ્કીલ ઇન્ડિયા ટ્રેનિંગ માટેનું ઓફીસિયલ પોર્ટલ વીઝીટ કરવાનું રહેશે. અહી તમારે તમારા મોબાઈલ નંબર અને આધારકાર્ડ ની મદદ થી રજીસ્ટ્રેશન કરવો પડશે.

રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને ટ્રેનિંગ માટેના બે ઓપ્શન આપવામાં આવશે. પેલુ પ્રેક્ટીકલ ટ્રેનિંગ અને બીજું ઓનલાઈન ટ્રેનિંગ. જો તમે પ્રેક્ટીકલ ટ્રેનિંગ કરવા ઈચ્છતા હોય તો તમારી આસપાસના વિસ્તાર માટે સેન્ટર માંથી કોઈ એક સેન્ટર પસંદ કરવાનો રહેશે.

આ સેન્ટર માટે તમારે ત્યાં ઓનલાઇન જ રજીસ્ટ્રેશન કરવાનો રહેશે. જો તમે પ્રેક્ટીકલ તાલીમ મેળવી અને સર્ટિફિકેટ મેળવો છો તો તમને સરકાર દ્વારા 8000 રૂપિયા આપવામાં આવશે.

Leave a comment