Gujarat Rain Alert : ફરી શાળા કોલેજોમાં રજાની જાહેરાત, હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ દ્વારા ચેતવણી અપાઈ
Gujarat Rain Alert : હાલ સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હાલ સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લાઓમાંથી 28 જિલ્લાઓને રેડ એલર્ટ આપી જે તમને આપવામાં આવી છે તેમજ અંબાલાલ પટેલ દ્વારા પણ ખૂબ મોટી આગાહી કરવામાં આવી છે. તો ચાલો આજના લેખમાં જાણીએ કે ગુજરાતમાં કેટલા દિવસ સુધી … Read more