Gas Cylinder Expiry Date: આ રીતે ચેક કરો તમારા ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ અને મોટી દુર્ઘટના થી બચો.
Gas Cylinder Expiry Date: મિત્રો આજની માહિતી તમને મોટી દુર્ઘટનાથી બચાવી શકશે. કારણ કે આપણે રોજબરોજની જિંદગીમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ તો કરીએ જ છીએ પરંતુ આપણને એ જાણકારી હોતી નથી કે ગેસ સિલિન્ડરને પણ એક્સપાયરી ડેટ હોય છે. જી હા, તમે સાચો વાચ્યું ગેસ સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ હોય છે. આજે આપણે આ લેખમાં ગેસ … Read more