Jan Poshan Kendra Yojana: હવે ઘઉં-ચોખા સાથે અમૂલની ખાદ્ય સામગ્રી પણ મળશે, જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી
Jan Poshan Kendra Yojana : આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ હવે વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં ફેરવવામાં આવી રહી છે, એટલે કે હવે આનું પોષણ કેન્દ્રમાં ફક્ત ઘઉં ચોખાત નહીં પરંતુ નવ પ્રકારની પૌષ્ટિક અને સમતુલિત આહાર ધરાવતી ખાદ્ય સામગ્રી આપવામાં આવશે અને સાથે સાથે અમૂલ નું દૂધ પણ આપવામાં આવશે. … Read more