Public Holiday in September: ગણેશ ચતુર્થી, ઓણમ વગેરે જેવા તહેવારોમાં સપ્ટેમ્બર મહિનામાં આટલા બધા દિવસોની રજા આવે છે, જુઓ સંપૂર્ણ રજા લીસ્ટ
Public Holiday in September : રજાઓની રાહ કોને ના હોય, દરેક લોકો રજાની રાહ જોઈને બેઠા હોય છે તે પછી વિદ્યાર્થી હોય કે સરકારી કર્મચારી કે પછી પ્રાઇવેટ કર્મચારી. અને એમાં પણ વાર તહેવાર માં રજા ની મજા જ કંઈક અલગ હોય છે, તો આજે આપણે સપ્ટેમ્બર મહિનામાં આવતી તહેવારોની ઑફિસિયલ રજાઓ અને અન્ય ઑફિસિયલ … Read more