RRB JE Recruitment 2024: રેલવે વિભાગમાં 7951 પદો પર બમ્પર ભરતી, આ તારીખ પછી અરજી નહીં કરી શકો
RRB JE Recruitment 2024 : રેલવે વિભાગમાં સરકારી નોકરીની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, કેમ કે રેલવે વિભાગ દ્વારા 7951 જેટલા જંગી પદો પર સરકારી ભરતીની જાહેરાત કરી છે. તો ચાલો જાણીએ આ ભરતીની સંપૂર્ણ વિગત. પોસ્ટનું નામ અને જગ્યાઓ રેલવે વિભાગ દ્વારા અલગ અલગ 5 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી … Read more