Bank of India New FD Rates: 1 સપ્ટેમ્બરથી એફડીના વ્યાજ દરો વધી ગયા, જાણો નવા વ્યાજદરનું સંપૂર્ણ લીસ્ટ

Bank of India New FD Rates

Bank of India New FD Rates : જે લોકો પોતાના પૈસાની બચત અથવા રોકાણ એફડી કરીને કરે છે તેના માટે એક ખુશીના સમાચાર છે કારણ કે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એફડીના નવા વ્યાજદર જાહેર કરી દેવામાં આવ્યા છે, નવા વ્યાજદર પ્રમાણે એફડી પર 7.90% જેટલું વ્યાજદર મળે છે એટલે જ નહીં બેંક ઓફ ઇન્ડિયા દ્વારા … Read more