UPI Circle Feature : બેંક ખાતુ લિંક કર્યા વગર જ ₹15,000 નું ટ્રાન્જેક્શન કરી શકશો, જાણવા નવા ફીચર્સ વિશેની માહિતી.
UPI Circle Feature : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતમાં ચાલતી નાણાકીય લેવડદેવડમાં સમય સમયે ફેરફાર કરતી રહેતી હોય છે, ઓગસ્ટ મહિનાના અંતમાં આરબીઆઈ દ્વારા યુપીઆઈ પેમેન્ટ માટે એક નવું ફીચર લોન્ચ કરી દીધું છે. આ ફીચર પ્રમાણે તમે યુપીઆઈ માં પોતાનું બેન્ક એકાઉન્ટ લિંક કર્યા વગર જ યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકશો, તો ચાલો આરબીઆઈ … Read more