Gold Rates: સોના-ચાંદીના ભાવમાં જોરદાર વધારો, જાણો આજના ભાવ
Gold Rates: સોના અને ચાંદીના ભાવ સતત ઝડપથી વધી રહ્યા છે. સતત મોંઘવારીની અસર સોના અને ચાંદીના ભાવમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. ચાંદીએ રૂ. 84 હજારની સર્વોચ્ચ સપાટી વટાવીને રૂ. 86373 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે સોનાનો ભાવ હાલમાં 73383 રૂપિયા પ્રતિ કિલો પર યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં સોના અને ચાંદીના ભાવમાં … Read more