Hindenburg Report: સેબી અને હિંડનબર્ગ આમને સામને, નિષ્ણાતોનું શું માનવું છે
Hindenburg Report: તમને બધાને ખબર જ હશે કે વર્ષ 2023 માં અમેરિકાની કંપની હિંડનબર્ગ એ ભારતના ફેમસ બિઝનેસમેન ગૌતમ અદાણી ની કંપની અદાણી ગ્રુપ ઉપર આક્ષેપો કર્યા હતા. તેના લીધે અદાણી ગ્રુપના શેરોમાં ઘણો બધો ઘટાડો જોવા મળ્યો હતો. જેની અસર ભારતના ઘણા બધા નાના-મોટા રોકાણકરો પર થઈ હતી. પરંતુ સમય જતા અદાણી ગ્રુપના શેરોમાં … Read more