મુકેશ અંબાણીની ઝોલીમાં આવી મોટી સોલાર કંપની, સ્ટોક પર નિષ્ણાતોએ કહ્યું ખરીદો નફો થશે

reliance industries-to-acquire-full-stake-in-2-solar-spvs

Reliance Industries: મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL), તાજેતરમાં MSKVY નાઇન્ટીન્થ સોલર SPV લિમિટેડ અને MSKVY ટ્વેન્ટી-સેકન્ડ સોલર SPV લિમિટેડમાં 100% ઇક્વિટી શેરના સંપાદનને મંજૂરી આપી છે. આ શેર MSEB સોલર એગ્રો પાવર લિમિટેડ પાસેથી હસ્તગત કરવામાં આવ્યા છે. Reliance Industries નું સૌર ઊર્જામાં વિસ્તરણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે આ પગલું મુખ્ય … Read more