LPG Price 1 August: એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો ગુજરાતમાં LPG ગેસ સિલિન્ડરના ભાવ

LPG Price 1 August : ભારતમા હવે દરેક ઘરમાં રસોઈ માટે ગેસ નો ઉપયોગ થાય છે કારણ કે ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ આ માટે કેટલીક યોજનાનો અમલમાં મૂકી જેથી ગરીબમાં ગરીબ પરિવાર સુધી ગેસ સિલિન્ડર પહોંચી શકે. પરંતુ હવે ગેસ સિલિન્ડરના વધતા જતા ભાવ ગૃહિણીને ઘરનું બજેટ મેનેજ કરવામાં મુશ્કેલી ઊભી કરે છે તો ચાલો જાણીએ LPG Price 1 August

ગુજરાતમાં ગેસ સિલિન્ડરનો ભાવ | LPG Price 1 August

ગુજરાતમાં હવે જે 19 કિલો વાળો કોમર્શિયલ ગેસ સિલિન્ડર આવે છે તેનો ભાવ 1915.5 રૂપિયા થી વધીને 1923.5 રૂપિયા થઈ ગયો છે જ્યારે 14 કિલાના ઘરેલુ ગેસ સિલિન્ડરો ભાવ રૂપિયા 810 રૂપિયા જ છે.

ભારતના અન્ય મુખ્ય શહેરોમાં ગેસ સિલિન્ડરનો ભાવ

ભારતના અન્ય મુખ્ય શહેરો જેમ કે કોલકાતા, દિલ્લી, મુંબઈ વગેરેમાં ગેસ સિલિન્ડરના ભાવ શું છે તેની જાણકારી મેળવીએ.

દિલ્લી માં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ રૂપિયા 1640 થી વધીને 1652.5 રૂપિયા થઈ ગયો છે અને ઘરેલુ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો તેનો ભાવ 803 રૂપિયા જ છે.

મુંબઈમાં 19 કિલો વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1593 રૂપિયા હતો જે વધીને રૂપિયા 1605 થઈ ગયો છે.જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 802.50 રૂપિયા છે.

કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1756 રૂપિયા હતો જે વધીને 1764.5 રૂપિયા થઈ ગયો છે. અને 14 કિલા વાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 829 રૂપિયા જ છે.

ચેન્નઈમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ માં વધારો જોવા મળ્યો છે, પહેલા આ ગેસ સિલિન્ડર 1809.50 રૂપિયામાં મળતો પરંતુ હવે 1817 રૂપિયામાં મળશે. પટણા માં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 901 રૂપિયા છે જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1923.5 રૂપિયા છે.

આમ ભારતના લગભગ બધે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જ્યારે ઘરેલુ વપરાશ માટે વપરાતા ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળ્યા નથી, આવી જ રીતે દરેક સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો.

Read More: Gyan Sahayak Contract Renewal: જ્ઞાન સહાયકના કરાર રીન્યુ બાબતે આવ્યા મોટા સમાચાર

Leave a comment