નવા નિયમો, હવે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરિતી કરશે તો આજીવન પરીક્ષા પર પ્રતિબંધ અને ₹10,000 દંડ – Common University Act Gujarat

Common University Act Gujarat

Common University Act Gujarat: વિદ્યાર્થીઓ હવે ચેતી જાવ, કેમકે હવે પરીક્ષાના નિયમોનું પાલન નહીં કરો તો તમે આજીવન પરીક્ષા નહીં આપી શકો આ ઉપરાંત ₹10,000 નો દંડ ભરવો પડશે તેમજ જો વાત વધારે ગંભીર હશે તો તમારા પર કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ ગુજરાત સરકારના વિદ્યાર્થીઓ માટે બનાવેલા આ નવા એક્ટ … Read more