હવે ઘરે બેઠા રાશન કાર્ડમા નવા સભ્યનુ નામ ઉમેરો, જાણો સંપૂર્ણ પ્રોસેસ – Mera Ration 2.0
Mera Ration 2.0: રાશન કાર્ડ ધારકોના ધક્કા બંધ. હા, તમે સાચું જ વાંચ્યું કેમકે હવે તમારે તમારા કોઈ પરિવાર સભ્યનું નામ રાશનકાર્ડમાં ઉમેરવું હશે તો તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા જ ઉમેરી શકશો. આ માટે તમારે ક્યાંય બહાર ધક્કા ખાવાની જરૂર નથી કે મોટી લાઈનમાં રાહ જોવાની જરૂર નથી. કારણ કે ભારત સરકાર દ્વારા મેરા … Read more