New Bank Deposits Scheme: મધ્યમ વર્ગના બચતકારોને થશે જોરદાર ફાયદો, આવી રહી છે નવી નવી યોજનાઓ

New Bank Deposits Scheme

New Bank Deposits Scheme : હવે મધ્યમ વર્ગના લોકો માટે ખુશીના સમાચાર આવી શકે છે કારણ કે આપણા દેશના નાણામંત્રીએ આરબીઆઈ અને બેંકોને નાના બચતકારો માટે નવી યોજના બનાવવા માટે જોરદાર ટકોર કરી છે અને આરબીઆઈના ગવર્નર શક્તિદાસે પણ નિર્મળા સીતારામનની હા માં હા ભરી છે. New Bank Deposits Scheme માટે નાણામંત્રીની ટકોર આપણા દેશના … Read more