Aadhar Internship Yojana Online: દર મહિને ₹15,000 થી ₹50,000 મળશે અને સરકાર સાથે કામ કરવાની સુવર્ણ તક, છેલ્લી તારીખ પહેલાં અહીંથી અરજી કરો

Aadhar Internship Yojana Online : મેં પ્રથમ ઇન્ટરશીપ યોજના જોઈ કે જેમાં વિદ્યાર્થીઓને દર મહિને 15,000 રૂપિયા થી 50,000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે. આ રકમ એ જ વિદ્યાર્થીઓને આપવામાં આવશે કે જે વિદ્યાર્થીઓ આ ઇન્ટરશીપ યોજનામાં ભાગ લેશે. આ ઇન્ટરશીપમાં વિદ્યાર્થીને ભાગ લેવો જ જોઈએ કારણ કે

આ ઇન્ટરશીપમાં ભાગ લેવાથી ફક્ત પૈસા જ નહીં તમને સરકારી તંત્રમાં કાર્ય કરવાનું અનુભવ પણ પ્રાપ્ત થશે આ ઉપરાંત ઇન્ટરશીપ બાદ તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે આ સર્ટિફિકેટની વિદ્યાર્થીઓને સરળતાથી નોકરી પણ મેળવી શકે છે.

આધાર ઇન્ટરશીપ યોજના | Aadhar Internship Yojana Online

આ ઇન્ટરશીપ તમે ઓછામાં ઓછા બે મહિના અને વધુમાં વધુ 12 મહિના સુધી કરી શકો છો ઉપરાંત આ ઇન્ટરશીપમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને દર મહિને 15,000 રૂપિયા થી 50,000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે. અને સૌથી મજાની વાત એ છે કે આ ઇન્ટરશીપ તમે ઓનલાઇન પણ કરી શકો છો.

જો તમે ઓફલાઈન રીતે ઇન્ટરશીપ કરવા ઇચ્છો છો તો તેના માટેના સેન્ટર ટેકનોલોજી સેન્ટર બેંગર, દિલ્હી હેડ ક્વાટર અને રીમોટ વર્કિંગ હશે. આ ઇન્ટરશીપ કરવાથી વિદ્યાર્થીઓને યુઆઈડીએઆઈ ના અલગ અલગ કાર્યક્ષેત્ર વિશે પણ જાણવા મળશે.

આધાર ઇન્ટરશીપ માટે જરૂરી પાત્રતા

  • સૌ પ્રથમ તો જે પણ વિદ્યાર્થી આ ઇન્ટરશીપમાં ભાગ લેવા ઈચ્છે છે તે વિદ્યાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • આ ઇન્ટરશીપમાં ભાગ લેનાર વિદ્યાર્થી અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, બી ટેક, એમ ટેક, એમબીએ તથા પીએચડી વિદ્યાર્થી હોવો જોઈએ.
  • વિદ્યાર્થીએ ફરજિયાત અગાઉની પરીક્ષામાં 60 ટકા માર્કસ મેળવેલા હોવા જોઈએ.

આધાર ઇન્ટરશીપ દ્વારા મળતા લાભ

  • આ ઇન્ટરસિટી માં ભાગ લેનાર વિદ્યાર્થીને દર મહિને રૂપિયા 15,000 થી ₹50,000 સુધીની સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.
  • વિદ્યાર્થી ઓફલાઈન કે ઓનલાઇન બંને રીતે ઇન્ટરશીપ મેળવી શકે છે.
  • ઇન્ટરશીપ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ દ્વારા વિદ્યાર્થીને નોકરી શોધવામાં સરળતા પડે છે.
  • સૌથી મહત્વ આ ઇન્ટરશીપ દ્વારા વિદ્યાર્થીને સરકાર સાથે કાર્ય કરવાનો અનુભવ મળે છે.

ઓનલાઇન અરજી કરવા માટેની છેલ્લી તારીખ

જો મિત્રો તમે ઉપરની પાત્રતા ધરાવો છો તેમજ આ ઇન્ટરશીપ માં ભાગ લઈ સરકાર સાથે કામ કરવાની ઈચ્છા ધરાવો છો અને અનુભવ મેળવવા માંગો છો તેમ જ દર મહિને ₹15,000 થી ₹50,000 સુધીની રકમ મેળવવા માગતા હોય તો તમારે સુધીમાં અરજી કરવાની રહેશે, ત્યારબાદ એક પણ અરજી સ્વીકારવામાં નહીં આવે.

Read More:

આધાર ઇન્ટરશીપમાં ભાગ કઈ રીતે લેવો

જો તમે ઉપરની પાત્રતા ધરાવો છો તો તમારે આ ઇન્ટરશીપમાં ભાગ લેવા માટે UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે. અહીં તમને ઇન્ટરશીપ એપ્લાય કરવાનું ઓપ્શન મળશે. આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે ઇન્ટરશીપમાં ભાગ લેવા માટે નું એક અરજી ફોર્મ ખુલી જશે.

આ અરજી ફોર્મમાં તમારે ધ્યાનપૂર્વક બધી જ વિગત ભરવાની છે. આ વિગતો ભરાઈ ગયા બાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી ઓનલાઈન અરજી પ્રક્રિયા થઈ જશે.

જો તમે ઓફલાઈન ઇન્ટરસેપ કરવા ઈચ્છો છો તો તમારે ઇન્ટરશીપ માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી લેવાનું છે. ત્યારબાદ તેમાં બધી જ વિગતો ભરી તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના રહેશે. હવે આ અરજી ફોર્મને યુઆઈડીએઆઈ ના હેડ ક્વાર્ટર દિલ્હી મોકલવાનો રહેશે.

પરંતુ જો તમે ઓનલાઈન ન જ મોકલવા ઈચ્છતા હોય તો તમે યુઆઈડીએઆઈને મેલ કરી શકો છો આ માટે તમારે રિઝ્યુમ પણ મોકલવું પડશે.

તો મિત્રો જો તમારે આ ઇન્ટરશીપમાં ભાગ લેવો હોય તો 31/08/2024 સુધીમાં જરૂર અરજી કરી દેજો ઉપરાંત જો તમારા કોઈ મિત્રને પણ આ ઇન્ટરશીપમાં ભાગ લેવો હોય તો તેને આ આર્ટીકલ શેર કરવા વિનંતી, ધન્યવાદ.

Leave a comment